સૂક્ષ્મ જીવો એટલે :
જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને જેમના નિરિક્ષણ તથા અભ્યાસ માટે સૂક્ષ્મદર્શક યંત્ર અને ઈલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ જેવાં ઉપકરણોની આવશ્યકતા રહે છે તે સજીવોને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે.
સૂક્ષ્મ જીવો ના પ્રકાર :
1. ફૂગ
2. પ્રજીવ
3. બૅક્ટેરિયા
4. વાઈરસ
5. લીલ