Category: મહાત્મા ગાંધી ના સુવિચાર
કોઈ વસ્તુમાં વિશ્વાસ કરવો, અને તેને જીવવું નહીં, તે અપ્રમાણિક છે.
જીવો એવી રીતે કે કાલે મરી જવાનું હોય અને શીખો એવી રીતે કે કાયમ જીવવાનું હોય.
દુર્બળ એ ક્યારેય માફ નથી કરી શકતા. માફી એ શક્તિશાળી નું શસ્ત્ર છે.
સ્ત્રીનું અસલ આભૂષણ એ તેનું ચરિત્ર છે, તેણીની શુદ્ધતા છે
ક્રોધ ને જીતવામાં મૌન જેવુ બીજું કોઈ સહાયક નથી.
ચારિત્ર્ય શુદ્ધિ એ સમગ્ર જ્ઞાન પ્રાપ્તિ નું ધ્યેય હોવું જોઈએ.
જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.
અર્થઘટન : જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે. જે વ્યક્તિ પોતે કંઈ કરી શકતો ન હોય તે વ્યક્તિ બીજાના કામમાં…








