ગુજરાતી સુવિચાર સમય દરેક દર્દ ની દવા છે. જીતવાનું કયારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે. જો ઉદેશ્ય જ શુભ ન હોય તો, જ્ઞાન પણ પાપ બની જાય છે. જે એકલો પ્રવાસ કરે છે, તેની ઝડપ સૌથી વધારે હોય છે. ભાષા સંસ્કૃતિની વાહક હોય છે. દરેક સંજોગોમાં હસતા રહો, હસવું એ જ સુખી જીવનની ચાવી છે પહેલું ભણતર એ જ છે, સભ્યતાથી બોલતા શીખવું. વિદ્યાર્થીઓનો પ્રથમ ધર્મ છે શીખવું અને શ્રેષ્ઠતમ બનવું. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો. સમય સૌથી મૂલ્યવાન વસ્તુ છે, તેને ક્યારેય વ્યર્થ ન વાપરો. ખુશી એ જીવનનું સૌથી મોટું સંપત્તિ છે. પ્રતિદિન નવું કંઈક શીખવા માટે તૈયાર રહો. Read More हिन्दी सुविचार सलाह के 100 शब्दों से ज्यादा अनुभव की एक ठोकर इंसान को मजबूत बना देती है। “शिक्षा से ही सफलता मिलती है।” जितने से पहले जीत ,और हार से पहले हार कभी नहीं माननी चाहिए। जो व्यक्ति सफल होना चाहता है वह छोटी-छोटी समस्या और असफलता से कभी नहीं घबराता। पूरी दुनिया आपसे रूठ जाए मगर मां-बाप खुश है तो तुम राजा हो। मेहनत एक ऐसा वरदान है जो मुकद्दर को भी बदल सकता है। संभव की सीमा जानने का एक ही तरीका है असंभव से भी आगे निकल जाओ। अगर किसी चीज के बारे में अपने मन में ठान लिया तो आधी जीत हो गई। “ज्ञान ही शक्ति है।” भरोसा रखो खुद पर यहां तक आए हो तो आगे भी जाओगे। आंखें भी खोलनी पड़ती है सूरज के निकलने से कभी अंधेरा दूर नहीं होता। जिस काम को करने में आप हद पार ना करो वह काम किसी काम का नहीं। Read More Quotes Education can lead to the world you need. Help, Don’t Hurt. Preserve nature, it’s the art of living. Education gives you never-ending power. Learn today and have a bright future. For every problem’s solution, the only tool is education. Hand In Hand We Learn. Books: Food for the Brain. Books are full of incredible things Successful and unsuccessful people do not vary greatly in their abilities. They vary in their desires to reach their potentials -John, Maxwell Without age restriction, Education is right of every citizen. Education has its importance, it increases our intelligence. Read More
Successful and unsuccessful people do not vary greatly in their abilities. They vary in their desires to reach their potentials -John, Maxwell