ગુજરાતી સુવિચાર જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે જે દિવસે આપણે હાસ્ય ના હોઈએ. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પરંતુ હાર ન માનવી. જે વ્યકિત એકાંતમાં તમારો દોષ બતાવે,તે તમારો સાચો મિત્ર છે. વિદ્યા વિના જીવન અંધકારમય છે. કોઈ વસ્તુમાં વિશ્વાસ કરવો, અને તેને જીવવું નહીં, તે અપ્રમાણિક છે. ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષકો અમૂલ્ય જ્ઞાનનો માલિક હોવા જોઈએ. સકારાત્મક વિચારથી જીવનમાં પ્રકાશ આવે છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, પરંતુ હાર ન માનવી મા કદી મરતી નથી. જો ઉદેશ્ય જ શુભ ન હોય તો, જ્ઞાન પણ પાપ બની જાય છે. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો. Read More हिन्दी सुविचार कल पर विजय पाने के लिए मौन ही सबसे बड़ा शस्त्र है। “समृद्धि की ओर शिक्षा का मार्ग है।” स्वीकार करने की हिम्मत और सुधार करने की नियत हो तो इंसान दुनिया में सब कुछ कर सकता है। जज्बा रखो सच और झूठ को परखने का कानों में जहर घोलना तो जमाने का काम है। धर्मरहित विज्ञान लंगड़ा है, और विज्ञान रहित धर्म अंधा। आंखें भी खोलनी पड़ती है सूरज के निकलने से कभी अंधेरा दूर नहीं होता। लोगों से उम्मीद इंसानों वाली रखो फरिश्तों वाली नहीं। शांति की शुरुआत मुस्कुराहट से होती है। मेहनत एक ऐसा वरदान है जो मुकद्दर को भी बदल सकता है। जिसे खुद पर विश्वास नहीं उसे ईश्वर में विश्वास कभी नहीं हो सकता। हर दिन के छोटे-छोटे प्रयास आगे के भविष्य की नींव रखेंगे। मनुष्य को अपने लक्ष्य को पाने के लिए खुद पर विश्वास करना बहुत जरूरी है। Read More Quotes Education rewards us with bunch of knowledge Go green to make the Earth clean. Preserve nature, it’s the art of living. Education – Your Door To The Future. Education is the key to all the locked doors of the unknown. In order to succeed, you must read! Nature doesn’t need us, but we need nature. Conserve nature, secure the future. To exceed, you must read. What goes around comes around. Education is what remains after one has forgotten what one has learned in school -Albert Einstein Education improves knowledge and skill of people. Read More