લીલ અન્ય વનસ્પતિઓ થી કઈ રીતે જુદી પડે છે ?

લીલ એકકોષી છે, જ્યારે અન્ય વનસ્પતિઓ બહુકોષીય અને પેશી રચનાવાળી હોય છે.

લીલામાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો હોતા નથી, જ્યારે અન્ય વનસ્પતિને આવા બધા અંગો હોય છે.

Read More  ખનીજ કોલસાના પ્રકાર જણાવો.
Sharing Is Caring:

Leave a Comment