window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-651YNME9TQ'); Std 8-Social Science (Guj) | Gyan Gatha

Std 8-Social Science (Guj)

દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ ?

ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે ? શા માટે ?

તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે. તમે તેને શી મદદ કરશો ?

તમે જ્વાલામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શિ લાભ થાય ? કેમ ?

ભારતદેશને શા માટે ‘પ્રજાસત્તાક દેશ’ કહેવામાં આવે છે ?

કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત છે ? 

આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે ?

ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા ?

બંધારણ એટલે શું ?

પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?