Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us
ભાષા એ વિચારોનો પોશાક છે.

ભાષા એ વિચારોનો પોશાક છે.

ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.

ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.

ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.

ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.

મગજના વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે.

મગજના વિકાસ માટે માતૃભાષામાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે.

મનને હજાર આંખો હોય છે જ્યારે હૃદયને માત્ર એક જ હોય છે.

મનને હજાર આંખો હોય છે જ્યારે હૃદયને માત્ર એક જ હોય છે.

મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જેને હસવાની શક્તિ મળેલી છે.

મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે જેને હસવાની શક્તિ મળેલી છે.

મા કદી મરતી નથી.

મા કદી મરતી નથી.

મા બાપનાં આચરણથી બાળકો શિક્ષણ મેળવે છે.

મા બાપનાં આચરણથી બાળકો શિક્ષણ મેળવે છે.

માતા જેવી કોઈ છાયા નથી માતા જેવી કોઈ પરબ નથી.

માતા જેવી કોઈ છાયા નથી માતા જેવી કોઈ પરબ નથી.

માતા, માતૃભૂમિ અને માતૃભાષા સ્વર્ગથી પણ ચડિયાતા છે.

માતા, માતૃભૂમિ અને માતૃભાષા સ્વર્ગથી પણ ચડિયાતા છે.

માતૃભાષા એ આત્માની વાચા છે.

માતૃભાષા એ આત્માની વાચા છે.

માતૃભાષા એ માના ખોળા સમાન છે.

માતૃભાષા એ માના ખોળા સમાન છે.

માતૃભાષા એ વ્યક્તિત્વનો પ્રાણ છે.

માતૃભાષા એ વ્યક્તિત્વનો પ્રાણ છે.

માતૃભાષા એટલે બાળકને મા એ આપેલી અમૂલ્ય ભેટ.

માતૃભાષા એટલે બાળકને મા એ આપેલી અમૂલ્ય ભેટ.

માતૃભાષા ગુમ થાય એટલે બીજી ઘણી બાબતો શિથિલ બને છે.

માતૃભાષા ગુમ થાય એટલે બીજી ઘણી બાબતો શિથિલ બને છે.

માતૃભાષા ત્વચા છે, અન્ય ભાષા વસ્ત્રો છે. – ડો. યોગેન્દ્ર વ્યાસ

માતૃભાષા ત્વચા છે, અન્ય ભાષા વસ્ત્રો છે. – ડો. યોગેન્દ્ર વ્યાસ

માતૃભાષા થકી ચિંતન અને સમાજની સીમાઓ અસીમ બને છે.

માતૃભાષા થકી ચિંતન અને સમાજની સીમાઓ અસીમ બને છે.

માતૃભાષા શબ્દમાં જ મા નું વાત્સલ સમાયેલું છે.

માતૃભાષા શબ્દમાં જ મા નું વાત્સલ સમાયેલું છે.

માતૃભાષાની પ્રતિષ્ઠા કરીએ અંગ્રેજીના દાસ નહીં પણ તેના સ્વામી બનીએ.

માતૃભાષાની પ્રતિષ્ઠા કરીએ અંગ્રેજીના દાસ નહીં પણ તેના સ્વામી બનીએ.

માતૃભાષાનું મૃત્યુ એ પ્રજાની અસ્મિતા નું મૃત્યુ છે.

માતૃભાષાનું મૃત્યુ એ પ્રજાની અસ્મિતા નું મૃત્યુ છે.

Older posts
Newer posts
← Previous Page1 … Page95 Page96 Page97 … Page101 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.