ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.

ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.

અર્થગ્રહણ : ભાષા સંસ્કૃતિની વાહક હોય છે.

આપણી ભાષા પરથી આપણી સંસ્કૃતિની ઓળખ થાય છે. આપણે જેવી ભાષા બોલીએ છીએ તેના ઉપરથી તમારી સંસ્કૃતિ કેવી છે, તમારી રહેણી કરણી, તમારું જીવન ધોરણ કેવું છે તે બધાને ખાતરી થાય છે.

તેથી આપણે હંમેશા આપણી માતૃભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જો આપણે આપણા માટે ભાષાનો ઉપયોગ કરીશુ, તો તેના દ્વારા આપણા સંસ્કારો દેખાશે અને આ વિસ્તારની જે સંસ્કૃતિ રહેલી છે તે પણ ઉભરી આવશે અને લોકો તેના વિશે જાણશે.

જો આપણે બીજી કોઈ ભાષા અપનાવીશું તો આપણે સંસ્કૃતિ પણ ત્યાંની અપનાવીશું, તેના કારણે આપણી પોતાની જે સંસ્કૃતિ રહેલી છે તે નાશ પામશે અને તમારી જે મૂળ સંસ્કૃતિ છે તે ગાયબ થઈ જશે, અને તેનો કોઈ નામો નિશાન નહીં વધે.

Sharing Is Caring:

Leave a Comment