Skip to content
Gyan Gatha
Gyan Gatha
  • ગુજરાતી સાહિત્ય
    • કહેવતો
    • ગુજરાતી સુવિચાર
      • માતૃભાષા સુવિચાર
      • દાન નો સુવિચાર
      • મહાત્મા ગાંધી ના સુવિચાર
    • જાણવા જેવું
    • Gujarati Shayari
  • हिंदी साहित्य
    • हिन्दी शब्दकोश
      • पर्यायवाची शब्द
      • विलोम शब्द
    • हिन्दी सुविचार
    • Hindi Shayari
  • Quotes
    • English Quotes
    • Education Quotes
    • Top Quotes
    • Top 100
  • GK
  • Synonyms List
    • Synonyms
  • Template
    • Rathyatra Template
    • Guru Purnima Template
    • kargil Vijay Diwas Template
    • Fathers day Template
    • Bakrid Template
    • Ram Navami Template
    • Gudi Padwa Template
    • Cheti Chand Template
    • Ramadan Template
    • Holi Template
    • Annual Day
    • CHILDREN DAY
    • Women’s Day
    • Morning special
    • Yoga Day
    • Night special
    • શાળા પ્રવેશોત્સવ
  • Contact us
    • About us
માતૃભાષાનો પાયો સંગીન હશે કોઈપણ ભાષાનું જ્ઞાન સહેજ બની જાય છે.

માતૃભાષાનો પાયો સંગીન હશે કોઈપણ ભાષાનું જ્ઞાન સહેજ બની જાય છે.

માત્ર નસીબના ભરોસે બેસી રહેશો તો તકને ક્યારેય તમે ઓળખી શકશો નહી.

માત્ર નસીબના ભરોસે બેસી રહેશો તો તકને ક્યારેય તમે ઓળખી શકશો નહી.

માનવ માંથી જે દેવ બને તે જ ગુરુદેવ છે.

માનવ માંથી જે દેવ બને તે જ ગુરુદેવ છે.

મિત્રતાના રથને ચાલતો રાખવા માટે એમાં ધૈર્યનું તેલ પૂરવું પડે છે.

મિત્રતાના રથને ચાલતો રાખવા માટે એમાં ધૈર્યનું તેલ પૂરવું પડે છે.

મૃત્યુનું કારણ એ જ છે. – જન્મ!

મૃત્યુનું કારણ એ જ છે. – જન્મ!

મૌન રહેવાથી શક્તિ વધે છે

મૌન રહેવાથી શક્તિ વધે છે

રંગીન જીવનની કલ્પનાઓ જ જીવનને બેરંગી બનાવી દે છે.

રંગીન જીવનની કલ્પનાઓ જ જીવનને બેરંગી બનાવી દે છે.

વિચારો કેટલા આવે તે મહત્વનું નથી પરંતુ કેવા આવે છે તે મહત્વનું છે.

વિચારો કેટલા આવે તે મહત્વનું નથી પરંતુ કેવા આવે છે તે મહત્વનું છે.

વિદ્યાર્થીને શીખતો કરે તે સાચો શિક્ષક

વિદ્યાર્થીને શીખતો કરે તે સાચો શિક્ષક

વૃક્ષ પોતે ગરમી સહન કરી અન્યને ઠંડક આપે છે.

વૃક્ષ પોતે ગરમી સહન કરી અન્યને ઠંડક આપે છે.

શસ્ત્રો ક્યારેય સત્ય નું મોં બંધ કરી શકતા નથી.

શસ્ત્રો ક્યારેય સત્ય નું મોં બંધ કરી શકતા નથી.

શિક્ષક એટલે શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓનો પ્રાણ.

શિક્ષક એટલે શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓનો પ્રાણ.

શિક્ષક ચેતનાનો માળી છે.

શિક્ષક ચેતનાનો માળી છે.

સજ્જનતાની પરીક્ષા તમારા વાણી વ્યવહારથી જ થાય છે.

સજ્જનતાની પરીક્ષા તમારા વાણી વ્યવહારથી જ થાય છે.

સત્ય ઘણી વખત મોડેથી સમજાતું હોય છે.

સત્ય ઘણી વખત મોડેથી સમજાતું હોય છે.

સફળતા મેળવવા ચિંતા નહીં પરંતુ ચિંતન કરો.

સફળતા મેળવવા ચિંતા નહીં પરંતુ ચિંતન કરો.

સમય દરેક દર્દ ની દવા છે.

સમય દરેક દર્દ ની દવા છે.

સમયની ક્ષણો હોય છે, કલાકો કે દિવસો નહીં.

સમયની ક્ષણો હોય છે, કલાકો કે દિવસો નહીં.

સમયની પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં.

સમયની પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં.

સમયની બરબાદ કરે છે તેને સમય પણ બરબાદ કરે છે.

સમયની બરબાદ કરે છે તેને સમય પણ બરબાદ કરે છે.

Older posts
Newer posts
← Previous Page1 … Page96 Page97 Page98 … Page101 Next →
Gyan Gatha logo

જ્ઞાન ગાથા એ વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકશે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે.

About

About us

Contact Us

Privacy Policy

Disclaimer

Category

સુવિચાર

જાણવા જેવું

Gujarati Shayari

કહેવતો

© 2025 Gyan Gatha.