સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?

પૃથ્વીની ઉત્પત્તિ આશરે સાડાચાર અબજ વર્ષ પહેલાં થયેલી માનવામાં આવે છે. તે સમયે પૃથ્વી એક ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતા પૃથ્વીની ગરમ સપાટી ઠરીવા લાગી. અત્યાર સુધી, પૃથ્વીની સપાટીનો ઉપરનો સ્તર માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે.

Sharing Is Caring:

Leave a Comment