ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે ? શા માટે ?

ભૂસ્ખલન સામાન્ય રીતે ભારે વરસાદવાળા અને ભૂકંપપ્રવણ વિસ્તારોમાં વધુ થાય છે, કારણ કે ભારે વરસાદ અથવા ભૂકંપથી ધરતીની સપાટી પરના પથ્થરો તૂટી પડે છે.

Sharing Is Caring:

Leave a Comment