આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.

આપણી પૃથ્વી બ્રહ્માંડનો એક ભાગ છે. સૌરમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં તમામ જીવંત સૃષ્ટિ માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા ઉપલબ્ધ છે. સૌરમંડળના અન્ય કોઈ ગ્રહ પર આ પ્રકારની અનુકૂળતાઓ હોવાની સાબિતી મળી નથી.

Sharing Is Caring:

Leave a Comment