પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?

પૃથ્વી પરનાં ચાર આવરણો – મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ – ધરાવે છે અત્યંત ગાઢ સંબંધ. આ આવરણોના સંયુક્ત પરિણામે પૃથ્વી પર સજીવો માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

મૃદાવરણે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિને જીવન વ્યવહાર માટે કઠણ જમીન પૂરી પાડી છે. મૃદાવરણ પર જીવતા તમામ સજીવોને પીવા માટે મીઠું પાણી જલાવરણે હવા વિના કોઈ પણ પ્રકારનું જીવન સંભવી નથી. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને લીધે પૃથ્વી પર જીવાવરણનું સર્જન થયું.

સજીવોને કારણે વાતાવરણ સર્જાયું છે. લીલી વનસ્પતિ ઑક્સિજનનું સંયોજનો પાણી અને CO2 લઈ તેમાંથી કાર્બન અને હાઇડ્રૉજનયુક્ત રસાયણો રૂપે પોતાનો ખોરાક બનાવે છે અને ઑક્સિજન વાયુ હવામાં છોડે છે. પ્રાણીઓ શક્તિ મેળવવા વનસ્પતિ ખાય છે અને પર્યાવરણમાં પાણી અને CO2 નું ઉત્સર્જન કરે છે. વનસ્પતિ દ્વારા ખડકોનું વિદાવરણ થાય છે. ઘાસ અને જંગલો જમીનને લાગતો ઘસારો લીમો પાડે છે. આમ, પૃથ્વી પરનાં ચારેય આવરણોનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે.

Sharing Is Caring:

Leave a Comment