ભૂસ્ખલન કેવા વિસ્તારમાં વધુ જોવા મળે છે ? શા માટે ?

ભૂસ્ખલન સામાન્ય રીતે ભારે વરસાદવાળા અને ભૂકંપપ્રવણ વિસ્તારોમાં વધુ થાય છે, કારણ કે ભારે વરસાદ અથવા ભૂકંપથી ધરતીની સપાટી પરના પથ્થરો તૂટી પડે છે.

Read More  ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા ?
Sharing Is Caring:

Leave a Comment