તમારા રોજિંદા જીવનમાં તમે કયાં કયાં હવાના દબાણનો ઉપયોગ કરો તે વિચારીને લખો.

પિચકારીમાં પાણી ભરવામાં છેલ્લી છાંટવામાં.

શાહીપૂરક ટોટી વડે પેનમાં શાહી ભરવામાં છેલ્લી છાંટવામાં.

સ્ટ્રૉની મદદથી ઠંડા પીણાં પીવામાં છેલ્લી છાંટવામાં.

સાઈકલના પંપની મદદથી સાઈકલની ટ્યુબમાં હવા પૂરવામાં છેલ્લી છાંટવામાં.

બકનળીની મદદથી ઊંચેના મોટા વાસણમાંથી પાણી નીચેની વાસણમાં ભરવામાં છેલ્લી છાં

Sharing Is Caring:

Leave a Comment