સ્થિતિ-ઊર્જા અને ગતિ-ઊર્જા વચ્ચેનો તફાવત આપો.

સ્થિતિ-ઊર્જા અને ગતિ-ઊર્જા વચ્ચેનો તફાવત :

ક્રમ.સ્થિતિઊર્જાગતિ-ઊર્જા
1.પદાર્થની વિશિષ્ટ સ્થિતિને લીધે તેમાં રહેલી ઊર્જાને સ્થિતિ-ઊર્જા કહે છે.ગતિમાન પદાર્થમાં તેની ગતિને લીધે તેમાં રહેલી ઊર્જાને ગતિ-ઊર્જા કહે છે.
2.આ ઊર્જા વડે કાર્ય થવા તેનું ગતિ-ઊર્જામાં રૂપાંતર થવું જરૂરી છે.આ ઊર્જા વડે કાર્ય થવા રૂપાંતર થવું જરૂરી નથી.
3.પદાર્થ જેમ વધુ ઊંચાઈએ તેમ તેમાં રહેલી સ્થિતિ-ઊર્જા વધારે.પદાર્થની ગતિ જેમ વધારે તેમ તેમાં રહેલી ગતિ-ઊર્જા વધારે.
4.ઉદાહરણ : બંધમાં એકઠું થયેલું પાણીઉદાહરણ : વહેતું પાણી
5.KE = mgh (ગુરુત્વીય), KE = 1/2 kx^2 (સ્થિતિસ્થાપક), KE = Q^2 / 2C (વીજસ્થિતિક)KE = 1/2 mv^2
Sharing Is Caring:

Leave a Comment