કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો લખો.

કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો :

➤ સોડાવૉટર જેવા ઠંડા પીણાંની બનાવટમાં

આગ ઓલવવા અગ્નિશામકમાં

➤ કાર્બન ડાયૉક્સાઈડનું ઘન સ્વરૂપે ઠંડક ઉત્પન્ન કરવા માટે

➤ ધોવાનો સોડા અને ખાવાનો સોડા બનાવવામાં

➤ ઇડલી, ઢોંસા વગેરેના ખીરામાં આથો લાવવા માટે

➤ વનસ્પતિની પ્રકાશસંશ્લેષની ક્રિયા માટે.

Sharing Is Caring:

Leave a Comment