જે વ્યક્તિ ભૂલો કરતો નથી તે ભાગ્યે જ કંઈક કરતો હોય છે.

જે વ્યક્તિ ભૂલો કરતો નથી તે ભાગ્યે જ કંઈક કરતો હોય છે.

અર્થઘટન : જે વ્યક્તિ ભૂલો કરતો નથી તે ભાગ્યે જ કંઈક કરતો હોય છે.

જે વ્યક્તિ કોઈ પણ કામ કરવામાં ડરતો હોય અને તેને વારંવાર એવું થતું હોય કે મારાથી કોઈક પ્રકારની ભૂલ થઈ જશે તો તે કામ તે કદી કરી શકતો નથી.

અને આવું ન કરતા જતા જતા તેના જીવનમાં તે નિરાશા પામે છે અને કંઈ પણ કાર્ય કરવા માટે તે પોતાની જાતને સમર્થ ગણતો નથી

Sharing Is Caring:

Leave a Comment