ડરવું અને ડરાવવું બંને પાપ છે.

ડરવું અને ડરાવવું બંને પાપ છે.

અર્થઘટન : ડરવું અને ડરાવવું બંને પાપ છે.

આ દુનિયામાં દરેક વસ્તુ કુદરત દ્વારા નિર્મિત છે. તો કુદરતે આ સંસારમાં એક પણ વસ્તુ એવી નથી બનાવી કે જેનાથી વ્યક્તિ ડરી જાય.

કુદરતે આ સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તેનાથી આપણે ડરવું ન જોઈએ પરંતુ તેનો આનંદ માણવો જોઈએ.

ડર એ વ્યક્તિના મનમાં અને મગજમાં પેદા થાય છે તેથી આપણે કોઈ પણ રીતે કોઈપણ વસ્તુ કોઈપણ વ્યક્તિથી કદાપી ડરવું ન જોઈએ.

આ જ રીતે આપણે કોઈપણ વ્યક્તિના મનમાં એવા વિચારો પેદા કરીએ એટલે કે નેગેટિવ વિચારો પેદા કરીએ અને વ્યક્તિને કોઈ પણ રીતે ત્રાહિત કરીએ તો તેના મનમાં કોઈ પણ વસ્તુ પ્રત્યેક ભય પેદા થાય છે અને તે ડરવા લાગે છે.

તો આવા સંજોગોમાં કોઈને ડરાવવું અને તમારે પોતે ડરવું એ બંને પાપ સમાન છે

Sharing Is Caring:

3 thoughts on “ડરવું અને ડરાવવું બંને પાપ છે.”

Leave a Comment