Category: Std 8

બંધારણ એટલે શું ?

દેશના સંચાલનને યોગ્ય રીતે ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોને ‘બંધારણ’ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, લક્ષ્યો અને આદર્શોને આધારે રચવામાં આવે છે. આ…

પૃથ્વી પરનાં આવરણોનો પરસ્પર શો સંબંધ છે ? કઈ રીતે ?

પૃથ્વી પરનાં ચાર આવરણો – મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ – ધરાવે છે અત્યંત ગાઢ સંબંધ. આ આવરણોના સંયુક્ત પરિણામે પૃથ્વી પર સજીવો માટે અનુકૂળ…

સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?

પૃથ્વીની ઉત્પત્તિ આશરે સાડાચાર અબજ વર્ષ પહેલાં થયેલી માનવામાં આવે છે. તે સમયે પૃથ્વી એક ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતા પૃથ્વીની ગરમ…

આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.

આપણી પૃથ્વી બ્રહ્માંડનો એક ભાગ છે. સૌરમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં તમામ જીવંત સૃષ્ટિ માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા ઉપલબ્ધ છે.…

પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ?

પોર્ટુગીઝ સત્તાનો અંત : 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ બંગાળમાં વેપાર માટે પગપેસારો કર્યો. બંગાળના સૂબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના આદેશથી…

પ્લાસીનું યુદ્વ કોની કોની વચ્ચે લડાયું ? તેનું શું પરિણામ આવ્યું ?

પ્લાસીનું યુદ્ધ ઇ.સ. 1757માં બંગાળના નવાબ સિરાજ-ઉદ્દ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજો વિજેતા રહ્યા.

બકસરની લડાઈ શાથી થઈ ? તેનું શું પરિણામ આવ્યું ?

બકસરની લડાઈ શાથી થઈ : અંગ્રેજોએ મીરજાફરને પદભ્રષ્ટ કરીને તેના જમાઈ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીરકાસીમ તકલીફ આપવા લાગ્યો. તેથી અંગ્રેજોએ તેને…

યુરોપિયન પ્રજાઓને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી ?

પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીનમાર્ગે ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવતાં અને અહીંથી માલ ખરીદી યુરોપના દેશોમાં વેચતા. યુરોપ અને એશિયાના દેશોના વેપારમાર્ગનું મુખ્ય મથક ગણાતું…