બંધારણ એટલે શું ?

દેશના સંચાલનને યોગ્ય રીતે ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોને ‘બંધારણ’ તરીકે ઓળખવામાં આવે છે.

બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, લક્ષ્યો અને આદર્શોને આધારે રચવામાં આવે છે. આ દસ્તાવેજ લેખિત અથવા અલેખિત સ્વરૂપમાં હોઈ શકે છે અને તે પ્રજાના દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા તૈયાર કરવામાં આવવો જોઈએ.

બંધારણના માધ્યમથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. આ દસ્તાવેજ આદર્શોને સુત્રબદ્ધ કરે છે અને તે દેશની સરકારના પ્રકાર અને શાસનપદ્ધતિને નિર્ધારિત કરે છે.

Read More  કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત છે ? 
Sharing Is Caring:

Leave a Comment