કહેવતો
કહેવત એટલે “લોકોના જીવન ના અનુભવમાંથી ઘડાયેલી એક સૂત્રાત્મક વિચાર.” કહેવત એટલે”વિશેષ વ્યક્તિઓના બોલેલા વચનબાણ.”
આખી દુનિયામાં દરેક ભાષામાં કહેવતો આવેલી હોય છે. કહેવતો દરેક ભાષામાં દરેક સંસ્કૃતિના લોકો બોલતા હોય છે. ઘણી વખતે અલગ અલગ કહેવતો ના અર્થ એક જ થતા હોય છે.