સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.
અર્થઘટન : સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. આ કહેવતમાં પરિશ્રમનો મહિમા બતાવવામાં આવ્યો છે. જે મહેનત કરે છે તેને સફળતા ચોક્કસ મળે છે.…
કહેવત એટલે “લોકોના જીવન ના અનુભવમાંથી ઘડાયેલી એક સૂત્રાત્મક વિચાર.” કહેવત એટલે”વિશેષ વ્યક્તિઓના બોલેલા વચનબાણ.”
આખી દુનિયામાં દરેક ભાષામાં કહેવતો આવેલી હોય છે. કહેવતો દરેક ભાષામાં દરેક સંસ્કૃતિના લોકો બોલતા હોય છે. ઘણી વખતે અલગ અલગ કહેવતો ના અર્થ એક જ થતા હોય છે.
અર્થઘટન : સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. આ કહેવતમાં પરિશ્રમનો મહિમા બતાવવામાં આવ્યો છે. જે મહેનત કરે છે તેને સફળતા ચોક્કસ મળે છે.…
અર્થઘટન : પારકી આશ સદા નિરાશ. આપણે કોઈ બાબતે બીજા પર આશા રાખીએ તો આપણને હંમેશા નિરાશા જ મળે છે. આપણું કામ આપણે જાતે જ…
અર્થઘટન : નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. આપણે કોઈ કામ કરીએ અને આપણે એવી આશા રાખીએ છીએ કે તે કામ માં આપણે ચોક્કસ સફળ થઈશું…
અર્થઘટન : ધોળું એટલું દૂધ ન જાણવું. ધોળું દેખાતું દરેક પ્રવાહી દૂધ જ હોય છે એવું માની ન લેવાય બીજા ઘણા બધા પ્રવાહી ધોળા રંગના…
અર્થઘટન : બુદ્ધી આગળ બળ પાણી ભરે કોઈપણ કામ કરવું હોય તો તે કામમાં બળની જરૂર પડે છે પરંતુ તેની સાથે સાથે તમારામાં બુદ્ધિ હોવી…
અર્થઘટન : ફરે તે ચરે બાંધ્યુ ભૂખે મરે આ કહેવતને આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો કોઈ પ્રાણીને બાંધી રાખ્યું હોય અને તેને કોઈ છોડે…
અર્થઘટન : ખાલી ચણો વાગે ઘણો આ કહેવતના માધ્યમથી કહેવા માંગે છે કે જે વ્યક્તિ જોડે જ્ઞાન ઓછું હોય છે. કા તો પછી જે વ્યક્તિ…
અર્થઘટન : નાચવું નહી ને આંગણું વાંકું જે વ્યક્તિઓ ને કશું કરવું જ નથી તે વ્યક્તિઓ તે કામ ન કરવાના ઘણા બધા રસ્તા બતાવે છે.…