ખેત પદ્ધતિ એટલે :
પાક ઉછેરવા માટે સમયાંતરે ખેડૂત દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિ (Agricultural practices) કહે છે.
ખેત પદ્ધતિનાં નામ :
ખેત પદ્ધતિઓ નીચે મુજબ છે :
- (i) ભૂમિને તૈયાર કરવી
- (ii) રોપણી (વાવણી)
- (iii) કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું
- (iv) સિંચાઈ
- (v) નીંદણથી રક્ષણ
- (vi) લણણી
- (vii) સંગ્રહ