window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-651YNME9TQ'); અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે કારણ આપી સમજાવો. | Gyan Gatha

અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે કારણ આપી સમજાવો.

➤ અળસિયાં જમીનની અંદર રહીને જમીનને ખોદીને ઉપર-નીચે કરે છે આથી જમીન પોચી બને છે.

➤ સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે.

➤ તેઓ કેટલાક નકામા પદાર્થોમાંથી ખાતર બનાવે છે જેને વર્મી–કમ્પોસ્ટ ખાતર કહે છે

Read More  કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો લખો.
__( '← PREVIOUS ' ), 'next_text' => __( 'NEXT →' ), 'in_same_term' =>true, 'taxonomy' => __( 'category' , ), ) ); ?>

Leave a Comment

" target="_blank" rel="nofollow">