Home › Std 8 › Std 8-Social Science (Guj) › આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે ?Std 8-Social Science (Guj)આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે ?Mike Bond · July 29, 2024 આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે: લોકશાહી શાસનપદ્ધતિ ધર્મનિરપેક્ષતા પ્રજાસત્તાક રાજય પ્રજાનું સાર્વભૌમત્વ સમાજવાદી સમાજરચના લેખિત બંધારણ