ધાતુઓના બે ઉપયોગો જણાવો

ધાતુઓના બે ઉપયોગો :

વાસણો બનાવવા માટે કૉપર, ઍલ્યુમિનિયમ અને આયર્નનો ઉપયોગ થાય છે.

કોપર અને ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતવાહક તાર બનાવવા અને વિદ્યુતનાં સાધનોમાં થાય છે.

Sharing Is Caring:

Leave a Comment