સંપ ત્યાં જંપ

સંપ ત્યાં જંપ

અર્થઘટન : સંપ ત્યાં જંપ

કોઈપણ કાર્ય કરવું હોય તો એક વ્યક્તિ કરે તો તે કાર્ય ખૂબ અઘરું હોય છે જ્યારે તે જ કાર્ય જો ઘણા બધા વ્યક્તિ એકબીજા સાથે મળીને કરે તો તે કાર્ય સરળ થઈ જાય છે.


આપણે વાર્તાઓમાં પણ જોયું છે કે એક લાકડીને સરળતાથી તોડી શકાય છે પણ જો એક સાથે ઘણી બધી લાગણી ભેગી કરીને તોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે સરળતાથી તૂટતી નથી. આ વાર્તા આ કહેવત ને લાગુ પડે છે.


આ કહેવત માટે સૌથી સુંદર ઉદાહરણ છે કીડીઓ નું તમે જોયું હશે કે કીડીઓ હંમેશા ઝુંડમાં જ ફરે છે તે કદી એકલી ફરતી નથી કારણ કે તેઓ જાણે છે કે જો આપણે બધા હળી મળીને કામ કરીશું તો જ આપણે જે કામ કરવાનું છે તે કામ કરવામાં સફળ થઈ શું

Sharing Is Caring:

Leave a Comment