દયા એ ઈશ્વરનો ગુણ છે.

દયા એ ઈશ્વરનો ગુણ છે.

અર્થગ્રહણ : દયા એ ઈશ્વરનો ગુણ છે.

દયા બતાવવી એ દરેક વ્યક્તિના હાથની વાત નથી. એટલે કે દયાની આશા તમે કોઈપણ વ્યક્તિ જોડે ન રાખી શકો.

કારણકે દયાનો ગુણ એ કુદરતે મહાન વ્યક્તિઓને જ આપેલો છે. જે દયા દાખવી શકે છે તે જ વ્યક્તિ તેની મદદ પણ કરી શકે છે.

મનુષ્ય માંથી ભગવાન બનવા માટે નો પ્રથમ પગથીયું કહીએ તો ખોટું નથી કે તે છે દયા, કેમ કે જો તમે કોઈ વ્યક્તિ પર દયા દાખવો છો તો તમારા પર ભગવાન પ્રસન્ન થાય છે અને જો તમે તે વ્યક્તિને મદદ કરો છો તો ભગવાન તમને મદદ કરવા તૈયાર રહે છે.

એટલે કે દયા એ ભગવાનનો ગુણ છે. તમારે દરેક વ્યક્તિ પ્રત્યે દયા રાખવી છે, અને હું નાનો, હું મોટો અને અભિમાનમાં ગઢાડુબ ન થઈ જવું જોઈએ, કારણકે ભગવાનની અસીમ કૃપાથી જે કંઈ પણ મળ્યું છે તે સામેવાળી વ્યક્તિના નસીબમાં નહીં હોય ત્યારે તમે તેના પર દયા કરી રહ્યા છો.

જો કુદરતે એને વધુ આપ્યું હોય અને તમને ના આપ્યું હોય તો તમારે કોઈની દયા ની જરૂર પડતી હોય તેથી જ કહેવાય છે કે તમારે જરૂરિયાત વ્યક્તિ પર ગયા બતાવી છે. કારણકે દયા એ ઈશ્વરનો ગુણ છે.

Sharing Is Caring:

1 thought on “દયા એ ઈશ્વરનો ગુણ છે.”

Leave a Comment