Category: Std 8-Science (Guj)

પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.

પ્લાસ્ટિકનો કચરો જૈવ-અવિઘટનીય છે. જમીનમાં દટાયેલો પ્લાસ્ટિકનો કચરો કેટલાંય વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકનાં પાત્રોમાં ભરેલો ખોરાક, ખાદ્ય પદાર્થો,…

બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?

બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો 1. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. 2. તેના દ્વારા રોગોનો ફેલાવો થાય છે. 3. ગમે…

પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ?

પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે : શાકભાજી, ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની થેલી લઈને જવાનું. પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય, તો સમારકામ…

ધાતુઓના બે ઉપયોગો જણાવો

ધાતુઓના બે ઉપયોગો : વાસણો બનાવવા માટે કૉપર, ઍલ્યુમિનિયમ અને આયર્નનો ઉપયોગ થાય છે. કોપર અને ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતવાહક તાર બનાવવા અને વિદ્યુતનાં સાધનોમાં થાય…

નાઈટ્રોજન વાયુના ઉપયોગો લખો.

નાઈટ્રોજન વાયુના ઉપયોગો : ➤ તે હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતાને ઘટાડે છે. ➤ તે નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે ઉપયોગી છે. ➤ ફિલ્મ અને નાટકોમાં કૃત્રિમ…