Category: Std 8-Science (Guj)

ભૂમિને તૈયાર કરવી એટલે શું ?

બિયારણ વાવતા પહેલાં ખેતરની જમીનને વાવણી યોગ્ય બનાવવામાં આવે છે. જેને ભૂમિને તૈયાર કરવી કહે છે. ભૂમિને તૈયાર કરવા માટે ખેતરમાં વપરાતા સાધનો કે ઓજારોને…