Category: કહેવતો
કહેવત એટલે “લોકોના જીવન ના અનુભવમાંથી ઘડાયેલી એક સૂત્રાત્મક વિચાર.” કહેવત એટલે”વિશેષ વ્યક્તિઓના બોલેલા વચનબાણ.”
આખી દુનિયામાં દરેક ભાષામાં કહેવતો આવેલી હોય છે. કહેવતો દરેક ભાષામાં દરેક સંસ્કૃતિના લોકો બોલતા હોય છે. ઘણી વખતે અલગ અલગ કહેવતો ના અર્થ એક જ થતા હોય છે.
અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
અધુરો ઘડો છલકાય ઘણો.
અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે
અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.
અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
અવસર ચૂક્યો મેહુલો શું કામનો
સંઘ તેવો રંગ
અર્થઘટન : સંઘ તેવો રંગ આ કહેવતમાં સોબતની વાત કરવામાં આવી છે.તમે જેની સોબત કરી છે તેની અસર તમારા પર થયા વગર રહેતી નથી. સજ્જનનો…








