ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ કરવાથી ખેતી ઝડપથી થઈ શકે છે.
માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી પરિશ્રમ કરવો પડતો નથી અને સમયસર કામ પાર પડે છે.
આથી પાકનો બગાડ થતો નથી.
વળી પાક-ઉત્પાદન વધે છે.
ખેતરમાં એક કરતાં વધુ વખત પાક-ઉત્પાદન કરી આર્થિક લાભ પણ વધુ મેળવી શકાય છે.
આથી ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ કરવો જો