Std 8-Science (Guj)
પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.
બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ?
પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનથી કયા કયા પદાર્થો મળે છે ?
ખનીજ કોલસાના પ્રકાર જણાવો.
અશ્મિબળતણના પ્રકાર કેટલા છે અને કયા કયા ?
ધાતુઓના બે ઉપયોગો જણાવો
નાઈટ્રોજન વાયુના ઉપયોગો લખો.
કાર્બન ડાયૉક્સાઈડ વાયુના ઉપયોગો લખો.
સ્થિતિ-ઊર્જા અને ગતિ-ઊર્જા વચ્ચેનો તફાવત આપો.