Std 8-Science (Guj)
ઊર્જાનો વ્યય અટકાવવાના ઉપાયોની નોંધ કરો.
ચેતાના પ્રકારો કયા કયા છે ?
ફૂગના પ્રકાર કેટલા છે ? કયા કયા ?
લીલ અન્ય વનસ્પતિઓ થી કઈ રીતે જુદી પડે છે ?
સૂક્ષ્મ જીવો એટલે શું ? તેના પ્રકાર જણાવો.
સજીવો ખોરાક ક્યાંથી મેળવે છે ?
કલમી છોડ રોપવાથી તેમાં ઉત્પાદન કેવું મળે છે ?
જમીન પર થતી ખેતી અને ગાઈડ્રોપોનિક્સ ખેતીમાં શું તફાવત છે ?
ખેતીમાં આધુનિક ખેત-ઓજારોનો ઉપયોગ શા માટે કરવો જોઈએ.
તમારા રોજિંદા જીવનમાં તમે કયાં કયાં હવાના દબાણનો ઉપયોગ કરો તે વિચારીને લખો.