Std 8-Science (Guj)
સાઈકલની ટ્યુબમાં વાલ્વટ્યુબનું કાર્ય શું છે ?
ખેડ શા માટે કરવામાં આવે છે ?
અળસિયાં ખેડૂતના મિત્રો કહેવાય છે કારણ આપી સમજાવો.
ખેત પદ્ધતિ એટલે શું ? ખેત પદ્ધતિનાં નામ આપો.
પાક એટલે શું ? પાકના પ્રકાર જણાવો
ભૂમિને તૈયાર કરવી એટલે શું ?