અર્થઘટન : જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
જે વ્યક્તિ આત્મવિશ્વાસ અને સહનશીલતા ને મજબૂત હોય છે, તેની પ્રતિભા અને સંઘર્ષના નતિજે પોતાની જીત નિશ્ચિત બને છે.
જે વ્યક્તિ કોઈપણ પ્રકારનું કામ ચાલુ કરતા પહેલા મનમાં એ પ્રકારનો ડર રાખે છે કે આ કામ મારાથી નહીં થાય આ કામ નહીં કરી શકું આ કામ હું કરીશ તો નિષ્ફળ જઈશ તો તે હંમેશા તે કામમાં નિષ્ફળ જાય જ છે.