નાઈટ્રોજન વાયુના ઉપયોગો :
➤ તે હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતાને ઘટાડે છે.
➤ તે નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે ઉપયોગી છે.
➤ ફિલ્મ અને નાટકોમાં કૃત્રિમ ધુમાડો અને વાદળો દર્શાવવા માટે નાઈટ્રોજનનો ઉપયોગ થાય છે.
➤ કેટલાંક વાહનોનાં ટાયરોમાં નાઈટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે.
➤ કઠોળ વર્ગની વનસ્પતિનાં મૂળ પર રહેલા એક પ્રકારના બૅક્ટેરિયા દ્વારા હવામ