Std 8-Social Science (Guj)
સૂર્યમાંથી છુટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતાં કેટલો સમય લાગ્યો હશે ? શા માટે ?
આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો ? નોંધ લખો.
પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ?
પ્લાસીનું યુદ્વ કોની કોની વચ્ચે લડાયું ? તેનું શું પરિણામ આવ્યું ?
બકસરની લડાઈ શાથી થઈ ? તેનું શું પરિણામ આવ્યું ?
યુરોપિયન પ્રજાઓને નવા જળમાર્ગો શોધવાની જરૂર શાથી પડી ?