પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનથી કયા કયા પદાર્થો મળે છે ?

પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન થી નીચેના પદાર્થો મળે છે :

  1. ડીઝલ
  2. પેટ્રોલિયમ વાયુઓ
  3. બળતણ તેલ
  4. પેટ્રોલ
  5. નેપ્થા
  6. કેરોસીન
  7. ઊંજણતેલ
  8. ડામર
Sharing Is Caring:

Leave a Comment