માનવ શરીર

માનવ શરીર

માનવ શરીર વિશે જાણવા જેવું :

  • માનવ શરીરમાં બધા મળીને આશરે 213 હાડકા હોય છે.
  • માનવ શરીરનો બે તૃતીયાંશ ભાગ પાણીનો બનેલો છે.
  • માનવ શરીર અગ્નિ, આકાશ, તેજ, વાયુ અને પાણી એમ પાંચ મહાભૂતોનું બનેલું છે.
  • માનવ શરીર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોખંડનો બનેલું છે.
  • માનવ શરીરનો મૂળભૂત એકમ કોષ છે.
Sharing Is Caring:

Leave a Comment