Category: માતૃભાષા સુવિચાર
માતૃભાષા શબ્દમાં જ મા નું વાત્સલ સમાયેલું છે.
માતૃભાષાની પ્રતિષ્ઠા કરીએ અંગ્રેજીના દાસ નહીં પણ તેના સ્વામી બનીએ.
માતૃભાષાનું મૃત્યુ એ પ્રજાની અસ્મિતા નું મૃત્યુ છે.
માતૃભાષાનો પાયો સંગીન હશે કોઈપણ ભાષાનું જ્ઞાન સહેજ બની જાય છે.
જે ભાષામાં સપનું આવતું હોય તે ભાષામાં ભણવા મૂકવું બાળકના હિતમાં છે.
અર્થઘટન : જે ભાષામાં સપનું આવતું હોય તે ભાષામાં ભણવા મૂકવું બાળકના હિતમાં છે. બાળકને જે ભાષામાં સપનું આવતું હોય તે જ ભાષા તેને સૌ…
કોઈપણ વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરી શકે છે.
અર્થઘટન : કોઈપણ વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરી શકે છે. કોઈપણ વ્યક્તિ માતૃભાષા દ્વારા જ પોતાને શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરી શકે…







