અર્થગ્રહણ : ભય આપણને માનવ પ્રકૃતિનો અનુભવ કરાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિને ભય લાગે છે, ત્યારે તે પોતાના સાચા રૂપમાં આવે છે, અને તેને પ્રકૃતિ દેખાય છે. અને તે વ્યક્તિને પણ સામેવાળી પણ અનુભવ થાય છે.
ભય ઘણી જાત ના હોય છે. દરેકને ભય અલગ અલગ પ્રકારે લાગતા હોય છે. કોઈને પોતાના શરીરને કોઈ નુકસાન પહોંચાડશે તેઓ ભય હોય છે.
કોઈને પોતાના પૈસા ડૂબી જવાનો ભય હોય છે. કોઈને પોતાના પરિવારની અસલામતીનો ભય હોય છે. આ પ્રકારના ભયમાં માણસને માણસની પ્રકૃતિનો અનુભવ થતો હોય છે.