ભલાઇ માંથી ભલાઈ જન્મે છે.

ભલાઇ માંથી ભલાઈ જન્મે છે.

અર્થગ્રહણ : ભલાઇ માંથી ભલાઈ જન્મે છે.

જો આપણે ભલાઈ કરીશું તો આપણી ભલાઈ જોઈને કોઈ બીજા વ્યક્તિને પણ ભલાઈ કરવાનું મન થશે.

આપણે ભલાઈ કરીશું તો તે આપણું બાળક જોશે, તો તે પણ ભલાઈ કરવા માટે પ્રેરાશે અને તે પણ ભલાઈ કરશે. આમ, તેનામાં ભલાઈ નો ગુણ જન્મ લેશે.

આ જ વસ્તુ આપણા પરિવાર જોડે પણ થાય છે. આપણને ભલાઈ કરતા જોઈને આપણા પરિવારના દરેક સદસ્ય પણ ભલાઈકરવા માટે પ્રેરિત થાય છે. તેથી તો કહેવાય છે કે ભલાઈ માંથી ભલાઈ જન્મે છે.

તમે કોઈ વ્યક્તિને ભલાઈ કરશો તો તે વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિની ભલાઈ કરશે,આમ એક સાંકળ બંધાશે અને દરેક વ્યક્તિનું પોતાનું કામ થઈ જશે.

Sharing Is Caring:

Leave a Comment