પ્લાસીનું યુદ્વ કોની કોની વચ્ચે લડાયું ? તેનું શું પરિણામ આવ્યું ? પ્લાસીનું યુદ્ધ ઇ.સ. 1757માં બંગાળના નવાબ સિરાજ-ઉદ્દ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજો વિજેતા રહ્યા. Sharing Is Caring: Post navigation ← PREVIOUS NEXT →