Home › Std 8 › Std 8-Science (Guj) › અશ્મિબળતણના પ્રકાર કેટલા છે અને કયા કયા ?Std 8-Science (Guj)અશ્મિબળતણના પ્રકાર કેટલા છે અને કયા કયા ?Mike Bond · May 23, 2024 અશ્મિબળતણના પ્રકાર : અશ્મિબળતણના મુખ્ય ત્રણ પ્રકાર છે ખનીજ કોલસો ખનીજ તેલ (પેટ્રોલિયમ) કુદરતી વાયુ