સુવિચારMike Bond · July 7, 2024કામ કદી મોટા નથી હોતા કામ તો હંમેશા નાના જ હોય છે પણ ખૂબ પ્રેમથી એ કામ કરીએ એટલે તે મોટા બને છે.
સુવિચારMike Bond · July 7, 2024જે વસ્તુને મન યાદ રાખવા માગે છે તે તેને ભૂલી જાય છે, અને જે વસ્તુને ભૂલી જવા માંગે છે તેને તે સતત યાદ રાખે છે.