પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે :
શાકભાજી, ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની થેલી લઈને જવાનું.
પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય, તો સમારકામ કરાવે તે વસ્તુ ઉપયોગમાં લઈશું.
કોરી વસ્તુઓ ભરવા વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીસ્જું.
પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ કચરામાં નાખવાને બદલે ત