પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદનથી કયા કયા પદાર્થો મળે છે ? પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન થી નીચેના પદાર્થો મળે છે : ડીઝલ પેટ્રોલિયમ વાયુઓ બળતણ તેલ પેટ્રોલ નેપ્થા કેરોસીન ઊંજણતેલ ડામર Sharing Is Caring: Post navigation ← PREVIOUS NEXT →