Latest Updates
Gudi Padwa
Gudi Padwa
ભૂલી જવાની શક્તિ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.
બધું જ મેળવ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ.
જ્યારે સલામત હોઈએ ત્યારે વિતેલી મુસીબતોના સ્મરણો વધુ મધુર લાગે છે.
બદલા ની અપેક્ષા વગર બીજાને મદદ કરવી તેનું નામ દાન.
આળસ માનવીનો મોટામાં મોટો શત્રુ છે.
અર્થગ્રહણ : આળસ માનવીનો મોટામાં મોટો શત્રુ છે. જે વ્યક્તિ કોઈપણ કામ કરવામાં આળસ બતાવે તે જીવનમાં કશું કરી શકતો નથી. કારણ કે તેની આળસ…








